સ્વાધ્યાય પરિવાર, પ્રયોગો.
#Prayog (प्रयोग) (#Experiments) by #Swadhyaya #Parivar
જ્ઞાનયુક્ત ભક્તિ અને કર્મયુક્ત ભક્તિ એટલે પરમ પૂજનીય પાંડુરંગ દાદાજી ના બેજોડ પ્રયોગો:
❍ જ્ઞાનયુક્ત ભક્તિના પ્રયોગો:
➥ અષ્ટામૃત કેન્દ્રો(વિડીયો પ્રવચન કેન્દ્ર ,ચિન્તનીકા કેન્દ્ર, બાલ સંસ્કાર કેન્દ્ર,યુવા કેન્દ્ર,યુવતી કેન્દ્ર,માનાર્હ કેન્દ્ર,મહિલા કેન્દ્ર,વિન્શતિ કેન્દ્ર)
➥ શ્રીકર (છાત્રાલય),
➥ સ્વાધ્યાય-વિડિયો કેન્દ્ર,
➥ એકાદશી,
➥ વ્રતી,
➥ ત્વદથંમ્,
➥ તત્વદર્શન,
➥ વિદ્યા પ્રેમ વર્ધન પરીક્ષા,
➥ યોગ-અલી મેન્ટેનન્સ
➥ ऋषिकृषि વિદ્યાલયો,
➥ માનવ પ્રતિષ્ઠા કેન્દ્ર,
➥ ઘર મંદિર,
➥ મંગલ વિવાહ,
➥ પરિવાર કલા રંગ વગેરે વગેરે....
❍ કર્મયુક્ત ભક્તિ ના પ્રયોગો:
➥ માધવ વાટિકા,
➥ શ્રીધર વાટીકા,
➥ માધવ વૃંદ,
➥ કુવા રિચાર્જ ,
➥ નિર્મળ નીર ,
➥ શોષ ખાડા,
➥ પતંજલિ ચિકિત્સાલય,
➥ તીર્થ યાત્રા,
➥ લઘુ ધર્મયાત્રા,
➥ પ્રાર્થના મંદિર
➥ જરી મંદિર,
➥ હીરા મંદિર,
➥ પરિવાર ફટાકડા સ્ટોર્સ,
➥ જયશ્રી કાર્ગો,
➥ એકવીરા,
➥ યંત્ર જિજ્ઞાસા(યંત્ર મંદિર) વગેરે વગેરે !

0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.