સ્વાધ્યાય પરિવાર પુસ્તકો ની યાદી.
(૧) જીવભાવના,
(૨) ત્રિકાળ સંધ્યા,
(૩) પ્રાર્થના પ્રીતિ,
(૫) વાર્કભૂષણં,
(૬) કાવ્યવિનોદ,
(૭) યુવાન,
(૮) જીવનમાં શું ખૂટે છે?,
(૯) ભારતીયો નું આદર્શ જીવન,
(૧૦) મૂર્તિપુજા,
(૧૧) ગીતાના પંચપ્રાણ,
(૧૨) એષા: પંથા: એતત કર્મ,
(૧૩) શ્રી કૃષ્ણાષ્ટકમ,
(૧૪) મધુરાષ્ટકમ,
(૧૫) શ્રી સુક્તમ,
(૧૬) વેદસારશિવસ્તવ,
(૧૭) દિવ્ય પરાધ ક્ષમાપન સ્તોત્રમ,
(૧૮) શ્રી પાન્ડુરંગાષ્ટકમ,
(૧૯) ગંગા લહરી,
(૨૦) ઈશાવાસ્યમ,
(૨૧) કેતોપનિષદ,
(૨૨) ગીતામૃતમ,
(૨૩) સાંસ્કૃતિક વિચારધારા,
(૨૪) સંસ્કૃતિ ચિંતન,
(૨૫) સંસ્કૃતિ પૂંજન,
(૨૬) ગીતા પાથેય,
(૨૭) બિલ્વ પત્ર,
(૨૮) વિજિગીષુ જીવનવાદ,
(૨૯) શ્રાદ્ધ ભાગ: ૧,
(૩0) શ્રાદ્ધ ભાગ: ૨,
(૩૧) ઋષી સ્મરણ,
(૩૨) તુલસીદલ,
(૩૩) શ્રી વાલ્મિકી રામાયણ દર્શન,
(૩૪) શ્રી કૃષ્ણ જીવન દર્શન,
(૩૫) જીવન તીર્થ,
(૩૬) દશાવતાર,
(૩૭) વ્યાસવિચાર,
(૩૮) અખિલમ મધુરમ,
(૩૯) નીરર્ઘોષ,
(૪૦) દીધીતી,
(૪૧) યોગેશ્વરીયમ,
(૪૨) ચેતન્ય,
(૪૩) જિજ્ઞાસા પાથેય,
(૪૪) ઉદ્યોત (ફોટો સેટ),
(૪૫) આનંદ લહરી,
(૪૬) ભગવાન ની ઉત્કૃષ્ટ કલાકૃતિ : સ્ત્રી,
(૪૭) પ્રયોગ સેટ(ભક્તિફેરી, ત્રિકાળ સંધ્યા, હીરા મંદિર, મસ્યગંધા, પંચરંગી ક્રાંતિ, શ્રી દર્શનમ્, શ્રીમદ્ ભગવદ્ગીતા પાઠશાળા, તીર્થયાત્રા, વૃક્ષમંદિર, અમૃતાલયમ, તત્વજ્ઞાન વિદ્યાપીઠ, ગોરસ, યોગેશ્વર કૃષિ, યજ્ઞ)
(૪૮) ભાવગીત ભાગ :૧, ૨, ૩
(૪૯) ભાવગીત હિન્દી ભાગ :૧, ૨
(૫૦) અન્નપૂર્ણા સ્તોત્રમ,
(૫૧) વેદસારશિવસ્તવ,
(૫૨) ઉમામહેશ્વર સ્તોત્રમ.
જય યોગેશ્વર...
અમે તમને જણાવવામાં ખૂબ જ આનંદ અનુભવીએ છીએ કે 'સ્વાધ્યાય પરિવાર' ના પુસ્તકો ની મોબાઇલ એપ્લિકેશન 'વિમર્શ(vimarsh)' બધા સ્વાધ્યાય પરિવાર ના ભાઈઓ-બહેનો માટે ઉપલબ્ધ કરી છે. સરળ પદ્ધતિ દ્વારા, તમે આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી શકો છો અને પુસ્તકોનો આનંદ માણી શકો છો.
આ ઉપરાંત તત્વજ્ઞાન સામયિક માટે....
📚 તત્વજ્ઞાન સામયિકનું વાર્ષિક લવાજમ ₹ ૭૬ પ્રતિ વ્યક્તિ/વર્ષ (ભાષા: ગુજરાતી, મરાઠી, હિન્દી, તેલુગુ)
તત્વજ્ઞાન ની ઓનલાઇન ખરીદી કરવા માટે અહીં ક્લિક કરો:👉 https://bit.ly/tattvajnana-magazine
0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.