પ્રતિકૃતિ.
મારી નજર સમક્ષ હતી એક આકૃતિ,
સતેજ અને ધવલ એક પ્રતિકૃતિ,
આંખ સામેની અવિસ્મરણીય આકૃતિ,
ચારે તરફ વિસ્તરી પ્રગટ થઈ પ્રતિકૃતિ.
ન હતી એ કોઈનીયે મૂર્તિ,
છતાંય હતી એક પ્રતિકૃતિ,
જોતી આવી છુ નાની હતી ત્યારથી,
છતાં સ્થીર હતી એ પ્રતિકૃતિ,
ન બોલતી હતી એક પણ શબ્દ,
છતાં નયનની ભાષા બોલતી પ્રતિકૃતિ,
સમાજ ની નજરે ભલે ને હું તારો વંશ નથી,
છાતી ઠોકી ને કોણ કહેશે કે હું તારો અંશ નથી !!!.
Swadhyay Parivar Pratikruti
swadhyay-parivar-pratikruti-Photos-Images-fota-tasvir.
0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.