From the point of view of a scientist, what is Swadhyay?

સ્વાધ્યાયઃ એક વૈજ્ઞાનિકની નજરે.


From the point of view of a scientist, what is exercise Swadhyay?,what is manushya gaurav din,about pujya Pandurang Shastri athwale-swadhyay-pariwar,swadhyay parivar whatsapp group swadhyay parivar bhavgeet swadhyay parivar mumbai maharashtra स्वाध्याय परिवार स्वाध्याय परिवार बुक पीडीएफ स्वाध्याय परिवार भावगीत स्वाध्याय परिवार भावगीत फ्री डाउनलोड स्वाध्याय परिवार त्रिकाल संध्या swadhyay parivar books swadhyay parivar books in gujarati pdf swadhyay parivar songs swadhyay parivar prarthana priti pdf swadhyay parivar crime swadhyay parivar logo swadhyay parivar didi swadhyay parivar ahmedabad swadhyay parivar aarti swadhyay parivar audio songs download swadhyay parivar ashiti vandana karyakram swadhyay parivar audio swadhyay parivar aarti download swadhyay parivar antarnaad film swadhyay parivar audio songs swadhyay parivar swadhyay parivar bhavgeet mp3 swadhyay parivar bhavgeet mp3 download swadhyay parivar books online swadhyay parivar bhavgeet marathi swadhyay parivar bhavgeet gujarati ma swadhyay parivar controversy swadhyay parivar corona swadhyay parivar chicago swadhyay parivar calgary swadhyay parivar canada www.swadhyay parivar bhavgeet.com swadhyay parivar program swadhyay parivar.org swadhyay parivar hd images swadhyay parivar didi news swadhyay parivar didi birthday swadhyay parivar dadaji swadhyay parivar dada swadhyay parivar dadaji pravachan swadhyay parivar didi pravachan swadhyay parivar exam swadhyay parivar email id स्वाध्याय परिवार events swadhyay parivar facebook swadhyay parivar songs free download swadhyay parivar gujarati bhavgeet swadhyay parivar geet swadhyay parivar geeta sandesh swadhyay parivar geeta jayanti script swadhyay parivar gujarati swadhyay parivar gujarat swadhyay parivar houston swadhyay parivar hindi swadhyay parivar hindi bhavgeet swadhyay parivar history swadhyay parivar aarti hindi swadhyay parivar bhavgeet in hindi swadhyay parivar images swadhyay parivar in canada swadhyay parivar in usa swadhyay parivar in new jersey swadhyay parivar in sydney swadhyay parivar in marathi swadhyay parivar in hindi swadhyay parivar in singapore jay yogeshwar swadhyay parivar jiv bhavna swadhyay parivar jayshree didi swadhyay parivar swadhyay parivar ke bhav geet swadhyay parivar ke bhajan swadhyay parivar yuva kendra स्वाध्याय परिवार की त्रिकाल संध्या kolhapur swadhyay parivar स्वाध्याय परिवार का प्रवचन स्वाध्याय परिवार का भाव गीत स्वाध्याय परिवार के बारे में swadhyay parivar latest news swadhyay parivar london swadhyay parivar los angeles sayam prarthana swadhyay parivar lyrics bhavgeet of swadhyay parivar song list स्वाध्याय परिवार latest swadhyay parivar marathi swadhyay parivar marathi bhavgeet swadhyay parivar movement swadhyay parivar mumbai swadhyay parivar melbourne swadhyay parivar manushya gaurav din swadhyay parivar mumbai address swadhyay parivar news swadhyay parivar namastubhyam video swadhyay parivar near me swadhyay parivar surat swadhyay parivar na gito swadhyay parivar namastubhyam photos swadhyay parivar na bhavgeet swadhyay parivar ni aarti namastubhyam swadhyay parivar swadhyay parivar official website bhavgeet of swadhyay parivar books of swadhyay parivar bhavgeet of swadhyay parivar hindi songs what is swadhyay parivar swadhyay parivar pratikruti swadhyay parivar prayog swadhyay parivar prarthana swadhyay parivar pratah prarthana swadhyay parivar photos swadhyay parivar prathna swadhyay parivar quotes swadhyay parivar ringtone swadhyay parivar rangoli swadhyay parivar review swadhyay parivar rajkot swadhyay parivar bhavgeet ringtone swadhyay parivar exam result swadhyay parivar shlok swadhyay parivar songs in gujarati swadhyay parivar status swadhyay parivar symbol swadhyay parivar suvichar swadhyay parivar trikal sandhya mp3 download swadhyay parivar trikal sandhya swadhyay parivar trust swadhyay parivar trikal sandhya pdf swadhyay parivar taiji swadhyay parivar toronto swadhyay parivar trikal sandhya bhavgeet swadhyay parivar telugu bhavgeet swadhyay parivar uk swadhyay parivar usa swadhyay parivar vadodara swadhyay parivar video swadhyay parivar na video swadhyay parivar bhavgeet video swadhyay parivar song video swadhyay parivar website swadhyay parivar wiki swadhyay parivar whatsapp group link swadhyay parivar in world swadhyay parivar yuva din swadhyay parivar yogeshwar aarti swadhyay parivar yogeshwar bhagwan swadhyay parivar namastubhyam program 12 july swadhyay parivar swadhyay parivar 2020
 

આત્મગૌરવ + પરસન્માન = મનુષ્ય ગૌરવ. 

 
સમાજોત્થાન માટે આવું અદ્ભુત સમીકરણ આપનાર તથા ફિલોસોફીના જગતમાં ‘ એક્ટિવીસ્ટ ફિલોસોફર ' તરીકે સુવિખ્યાત એટલે આપણા પરમ પૂજનીય પાંડુરંગશાસ્ત્રીજી ( દાદાજી ) 
 
શ્રી રવજીભાઈ મોવલિયાને નાનપણથી જ વિજ્ઞાનનો લગાવ હતો . તેથી જ કોઈપણ વાત , વસ્તુ કે વિચાર પ્રત્યે સમજણ કેળવતી વખતે સાબિતીનો આગ્રહ પણ રાખતો . તેમાંય વળી તેમને ઈસરો જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં સંકળાઈને આ વિચારધારાને પુષ્ટિ મળી . સમાજમાં જડ કરી ગયેલી અસ્પૃશ્યતાની બાબત એકવાર ધ્યાનમાં આવી . અમુકને અડવાથી અભડાયા - એટલે શું થયું ? માણસને અડવાથી અભડાઈ કેવી રીતે જવાય ? આવી વાત મગજમાં ઉતરી નહીં . તેમને દાદાજીની પાસેથી શાસ્ત્રોક્ત ગીતાનો સંદર્ભ સાંભળ્યો - सर्वस्य चाहं हृदि सन्निविष्टो: ભગવાન સ્વમુખે કહે છે કે “ હું પ્રત્યેકના હૃદયમાં છું . એટલે કે જગતમાં કોઈ અસ્પૃશ્ય નથી , કારણ પ્રત્યેકમાં રામ વસ્યો છે . માણસ અશિક્ષિત , અસ્વચ્છ , અસંસ્કારી હોઈ શકે ; પરંતુ અસ્પૃશ્ય કદાપિ ન હોઈ શકે ! હા , જેનામાંથી રામ ચાલ્યો ગયો તે અસ્પૃશ્ય . તેથી જ તો , કોઈને પણ સ્મશાને પહોંચાડ્યા પછી નહાવું પડે છે . ' દાદાજીના આવા ઈશકેન્દ્રિત, તાર્કિક, બુદ્ધિગમ્ય વિચારો તેમને સ્પર્શી ગયા . 
 
બૌદ્ધિકો પાસેથી ઘણીવાર સાંભળીએ કે - “ શું અમુકેક વર્ગ ક્યારેય સુધરશે ખરા ? ' પણ દાદાજી પાસેથી તેમને અલગ જ સમજણ મળી કે - “ આપણે કોઈને સુધારનારા બનવાનું નથી , પહેલું પરિવર્તન આપણા દષ્ટિકોણમાં લાવવાનું છે . સૌને બંધુત્વથી જોવાના છે . તો જ બીજાને માટે નિરપેક્ષ પ્રેમ થાય . તો જ આપણમાં પરિવર્તન આવે , ને તો જ એનામાં પરિવર્તન ભગવાન લાવે . કેટલીક સ્ફટિક જેટલી શુદ્ધ વાત ! દાદાજીએ આ માત્ર થિયરી(#theory) ન કહી , તેવું વ્યવહારીક રીતે(#practically) કરી દેખાડયું . તેમનો અનંત પ્રેમ આજે સેંકડો પંજોના લાખો કુટુંબોને જોડનારો બન્યો છે . સામાન્ય ગણાતા લોકોમાં વૃત્તિનિર્માણનું ભગીરથ કાર્ય એટલે શક્ય બન્યું છે કે , કારણ કે દાદાજીએ કોઈને સામાન્ય ગણ્યા જ નથી ! 
 
માનવને ભગવાનના પ્રત્યે કૃતજ્ઞ બનાવનારી ‘ ત્રિકાલ સંધ્યા ' દાદાજીએ આપી . તેના બારામાં દાદાજી કહે , ‘ ત્રિકાળ સંધ્યા ’ એ Atom Bomb છે , ’ - વૈજ્ઞાનિક તરીકે તેમને થયું Atom Bomb એટલે Bundle of tremendous Power. તેવી રીતે , ‘ ત્રિકાળ સંધ્યા ' ના ૧૦ શ્લોકોમાં એવી શક્તિ છે , જે સાચી સમજણ જગાડી જીવનમાં દુર્ગુણોનો નાશ કરી વિધાયક ગુણો નિર્માણ કરે છે .'
 
સવારે ઊઠીને कराग्रे वसते लक्ष्मीः... ના નિયમિત રટણથી બધાની સમજણ સ્પષ્ટ બની છે કે - લક્ષ્મી અને સરસ્વતી બંનેની વચ્ચે ગોવિંદને બેસાડવાથી જ સમાનતા આવી શકશે . જેમ હાથની બધી આંગળીઓ એકસરખી નથી તેમ સમાજમાં પણ બધી આંગળીઓ સરખી નથી . તેને વાળીને ‘ करमध्ये  तु गोविन्दः ' - ગોવિંદ પાસે આવવાથી બધી સમાન ! તેથી જ ગરીબ સાથે તવંગર , અશિક્ષિત સાથે શિક્ષિત , મજૂર સાથે માલિક - જેવું અનોખું કોમ્બીનેશન(#combination) સ્વાધ્યાયના ભક્તિફેરીના ગ્રુપોમાં સહેજે જોવા મળે છે . આજના સ્ટેટ્સ(#status) સીમ્બોલ(#Symbol)ના કાળમાં આ આશ્ચર્ય છે . 
 
જયારે ઈસરોની સેટેલાઈટ સંસ્થામાં કાર્ય કરતા પૃથ્વીના સેટેલાઈટથી પાડેલા અપ્રતિ ફોટોગ્રાફસ જોઈએ ત્યારે પૃથ્વીના ૭૦ % વિસ્તારમાં સમુદ્ર હોવાથી ધરતીએ વાદળી સાડી પહેરી હોય તેવું દેખાય. દાદાજી ‘ ત્રિકાળ સંધ્યા' માં समुद्रवसने देवि... ( સમુદ્રરૂપી વસ ધારણ કરેલી પૃથ્વીમાતા ) શબ્દો દ્વારા સાયન્ટિફિક(#Scientific) રીતે રોજ યાદ કરાવે છે . છતાં પોતે ક્રેડિટ(#credit) ન લેતા ઋષિઓને ક્રેડિટ આપે છે . 
 
જાહેરાતના જમાનામાં જાહેરાત વિના ચાલતી શાંત પ્રવૃત્તિ એટલે સ્વાધ્યાય . ‘ બોલ્યા વિના બોર પણ વેચાય નહીં ’ આવી કહેવત સામે કચ્છના ધરતીકંપ પછી પુનઃનિર્માણ કાર્ય પરનો UNDP નો રીપોટ વાંચીને સમજાય કે પુનઃનિર્માણ વિષે શરૂઆતથી અંત સુધી જેને પ્રસિદ્ધિ નહોતી, તેવા સ્વાધ્યાય પરિવારે ૪,૦૦૦ (ચાર હજાર) મકાનો તૈયાર કરીને આપ્યા હતા . આ UNDP નો રીપોર્ટ #Website પર વાંચવાથી સમજાય કે - દાદાજીને બોર વેચવા જ નથી , તેથી તો કરેલું કાર્ય કદી બોલતા નથી . દાદાજીનું તત્ત્વજ્ઞાન એક ભાઈ બીજા ભાઈને મદદ કરે તેનું છે તેમાં જાહેરાત શાની ? 
 
હળવાશમાં કહીએ તો , Where there is a Medical College , there must be a hospital . થીયરી ના થોથા વાંચવામાત્રથી દર્દીની શારીરિક સર્જરી કરવાનું શક્ય નથી . પ્રાયોગિક(#Practical) ની પણ એટલી જ આવશ્યકતા છે . તેવી જ રીતે , તત્ત્વજ્ઞાન જીવનમાં આવે તે માટે દાદાજીએ સ્વાધ્યાય કેન્દ્રો સાથે અનેક પ્રયોગો આપ્યા છે .

Header AdsHeader AdsHeader AdsHeader AdsHeader AdsHeader Ads

ભાવફેરી, ભક્તિફેર , યોગેશ્વરકૃષિ, મત્સ્યગંધા, પતંજલિ ચિકિત્સાલય, ઘર મંદિર, વૃક્ષમંદિર, શ્રીદર્શનમ્, અમૃતાલયમ્ જેવા અનેક પ્રયોગોની હારમાળા સર્જીને વિશ્વના તત્વચિંતકો વચ્ચે દાદાજી " Applied Philosopher " તરીકે માનભર્યું સ્થાન શોભાવે છે . 
 
આ મહાજ્યોતિએ પ્રગટાવેલા લાખો દીવડાઓને સતત પ્રગટેલા રાખનાર એમના સુપુત્રી પૂજનીય જયશ્રીદીદીને પણ કેમ ભૂલી શકાય? તેઓ વૈશ્વિક ક્લક પર પોતાના કૌશલ્યથી, દાદાજીની જ પદ્ધતિથી, દાદાજીનું કાર્ય આગળ વધારતા રહ્યા છે. તેમાં પોતાની આગવી મૌલિકતાનું મેળવણ ઉમેરીને યુવાવર્ગને પણ આ કાર્યમાં સતત પ્રવૃત્ત કરતા રહ્યા છે. આજે પ્રત્યેક ઘરની ત્રણ પેઢીને ‘ સ્વાધ્યાયી ' તરીકેની ઓળખ મળી છે તે દીદીજીને કારણે ! આવા સાચા અર્થમાં '' મનુષ્ય ગૌરવ '' ઊભું કરનાર દાદાજીને કોટિ કોટિ વંદન.👏

શ્રી રવજીભાઈ મોવલિયા, રિટાયર્ડ સાયન્ટિસ્ટ(retired scientist), સ્પેસ એપ્લિકેશન સેન્ટર(space applications centre), ઈસરો(ISRO), અમદાવાદ . 

🙏જય યોગેશ્વર.🙏
Header Ads Insurance Loans Mortgage Attorney Credit Lawyer Donate Degree Hosting Claim

Post a Comment

0 Comments