Find Solutions for your problems in Bhagavad Gita | Gita Jayanti Status

ભગવદ્ ગીતામાં તમારી સમસ્યાઓના નિરાકરણો શોધો.

જ્યારે મન થાય વિચલિત , ગૂંગળામણ ઘેરી વળે ભીતરમાં... 
વાંચી લે જે એકવાર એને , છે એમાં સંપૂર્ણ જીવનનો સાર...

shrimad bhagavad gita shrimad bhagavad gita gujarati srimad bhagavad gita explained srimad bhagavad gita for all srimad bhagavad gita gujarati ma shrimad bhagavad gita in gujarati srimad bhagavad gita jayanti srimad bhagavad gita lessons gita jayanti status in hindi gita jayanti status download gita jayanti whatsapp status bhagavad gita jayanti status gita jayanti 2021 status gita jayanti 2021 status in hindi bhagavad-gita-success-formula


 ક્રોધ-ગુસ્સો 
 અધ્યાય-૨  શ્લોક-૫૬ 
 અધ્યાય-૨  શ્લોક-૬૨
 અધ્યાય-૨  શ્લોક-૬૩
 અધ્યાય-૫  શ્લોક-૨૬ 
 અધ્યાય-૧૬ તારણ-૧,૨,૩
 અધ્યાય-૧૬ તારણ-૨૧

 ● હતાશા અને ચિંતા
 અધ્યાય-૨  શ્લોક-૩
 અધ્યાય-૨  શ્લોક-૧૪
 અધ્યાય-૫  શ્લોક-૨૧

 ● લોભ-લાલસા
 અધ્યાય-૧૪  શ્લોક-૧૭
 અધ્યાય-૧૬  શ્લોક-૨૧
 અધ્યાય-૧૭  શ્લોક-૨૫

 ● ક્ષમા નો અભ્યાસ ●
 અધ્યાય-૧૧  શ્લોક-૪૪
 અધ્યાય-૧૨  શ્લોક-૧૩,૧૪
 અધ્યાય-૧૬  શ્લોક-૧,૨,3

 ● મૂંઝવણ 
 અધ્યાય-૨  શ્લોક-૭
 અધ્યાય-3  શ્લોક-૨
 અધ્યાય-૧૮  શ્લોક-૬૧ 

 ● ભેદભાવના
 અધ્યાય-૫  શ્લોક-૧૮
 અધ્યાય-૫  શ્લોક-૧૯
 અધ્યાય-૬  શ્લોક-૩૨
 અધ્યાય-૯  શ્લોક-૨૯

 ● આળસ-પ્રમાદ ●
 અધ્યાય-૩  શ્લોક-૮
 અધ્યાય-૩  શ્લોક-૨૦
 અધ્યાય-૬  શ્લોક-૧૬
 અધ્યાય-૧૮  શ્લોક-૩૯

 ● ઘમંડ-અભિમાન-અહંકાર ●
 અધ્યાય-૧૬  શ્લોક-૪
 અધ્યાય-૧૬  શ્લોક-૧૩,૧૪,૧૫
 અધ્યાય-૧૮  શ્લોક-૨૬
 અધ્યાય-૧૮  શ્લોક-૫૮

 ●  ઇર્ષ્યા દૂર કરવી ●
 અધ્યાય-૧૨  શ્લોક-૧૩,૧૪
 અધ્યાય-૧૬  શ્લોક-૧૯
 અધ્યાય-૧૮  શ્લોક-૭૧

 ● ભય-ડર ●
 અધ્યાય-૪  શ્લોક-૧૦
 અધ્યાય-૧૧  શ્લોક-૫૦
 અધ્યાય-૧૮  શ્લોક-૩૦

 ● એકલતા-નિર્જનતા ●
 અધ્યાય-૬  શ્લોક-૩૦
 અધ્યાય-૯  શ્લોક-૨૯
 અધ્યાય-૧૩  શ્લોક-૧૬
 અધ્યાય-૧૩  શ્લોક-૧૮

 ● શાંતિની શોધમાં ●
 અધ્યાય-૨  શ્લોક-૬૬
 અધ્યાય-૨  શ્લોક-૭૧
 અધ્યાય-૪  શ્લોક-૩૯
 અધ્યાય-૫  શ્લોક-૨૯
 અધ્યાય-૮  શ્લોક-૨૮

 ● પ્રિય વ્યક્તિનું મૃત્યુ સમયે  ●
 અધ્યાય-૨  શ્લોક-૧૩
 અધ્યાય-૨  શ્લોક-૨૦
 અધ્યાય-૨  શ્લોક-૨૨
 અધ્યાય-૨  શ્લોક-૨૫
 અધ્યાય-૨  શ્લોક-૨૭

 ● પાપ ની લાગણી ●
 અધ્યાય-૪  શ્લોક-૩૬
 અધ્યાય-૪  શ્લોક-૩૭
 અધ્યાય-૫  શ્લોક-૧૦
 અધ્યાય-૯  શ્લોક-૩૦
 અધ્યાય-૧૦  શ્લોક-૩
 અધ્યાય-૧૪  શ્લોક-૬
 અધ્યાય-૧૮  શ્લોક-૬૬

 ● આશા ગુમાવવી ●
 અધ્યાય-૪  શ્લોક-૧૧
 અધ્યાય-૯  શ્લોક-૨૨
 અધ્યાય-૯  શ્લોક-૩૪
 અધ્યાય-૧૮  શ્લોક-૬૬
 અધ્યાય-૧૮  શ્લોક-૭૮

 ● લાલચ-પ્રલોભન ●
 અધ્યાય-૨  શ્લોક-૬૦
 અધ્યાય-૨  શ્લોક-૬૧
 અધ્યાય-૨  શ્લોક-૭૦
 અધ્યાય-૭  શ્લોક-૧૪

 ● નિરુત્સાહ-નિરાશ ●
 અધ્યાય-૧૧  શ્લોક-૩૩
 અધ્યાય-૧૮  શ્લોક-૪૮
 અધ્યાય-૧૮  શ્લોક-૭૮

 ● ભૂલી જવું ●
 અધ્યાય-૧૫  શ્લોક-૧૫
 અધ્યાય-૧૮  શ્લોક-૬૧

 ● વાસના 
 અધ્યાય-૩  શ્લોક-૩૭
 અધ્યાય-૩  શ્લોક-૪૧
 અધ્યાય-૩  શ્લોક-૪૩
 અધ્યાય-૫  શ્લોક-૨૨
 અધ્યાય-૧૬  શ્લોક-૨૧

 ● અનિયંત્રિત મન 
 અધ્યાય-૬  શ્લોક-૫
 અધ્યાય-૬  શ્લોક-૬
 અધ્યાય-૬  શ્લોક-૨૬
 અધ્યાય-૬  શ્લોક-૩૫


શ્રીમદ્ ભગવદ્ ગીતા - ગીતા જયંતિ વિશે કેટલાક સ્વાધ્યાય સુત્રો:


गीता से क्या नाता है, गीता हमारी माता है  | 

गीता ज्ञान सबसे महान 

अरे युवानो क्यू शरमावो गीता गाओ मोज मानवो |

गीता युग परिवर्तन का आह्वान |

गीता तेज का दर्शन मानव मूल्य संवर्धन |

"ગીતા તેજ કા દર્શન,માનવ મૂલ્ય સંવર્ધન."

"માનવતા ની આશા ગીતા,વિશ્વ બંધુત્વ ની ભાષા ગીતા."

"અર્જુન નો સાદ ગીતા,સમર્થ નો હાથ ગીતા."

"કલયુગ નો કાળ ગીતા,એક્ય નું ગાન ગીતા." 

"ગીતા દૃષ્ટિ સુરાષ્ટ્ર નિર્મિત"

"સંબંધ નો આધાર ગીતા, વિશ્વ એક્ય નો નીરઘોષ ગીતા."

"જ્ઞાન સભર સરિતા ગીતા,કર્મયોગ કવિતા ગીતા"

"ગીતા અન્વય યોગ સમન્વય"

"સંગ પ્રભુ નો સમજાવે ગીતા,જીત ની રાહ બતાવે ગીતા."
 
"ગીતાજી અમ સંગ છે જીવન છોને જંગ છે"

"ધબકે છે જીત ની નાડી, ગીતા છે અમારી માવડી"

"ગીતા તિમિર હરણી, તેજ દાયીની."

"આત્મસાત કર્યો જેણે ગીતા નો મર્મ, તે વ્યક્તિના હો સદાય સારા કર્મ !"

"લઇ ગીતાનો આધાર જીવન ને આપીશું આકાર"


👇તમે જાણતા હોય તે ગીતા જયંતિ વિશે ના સ્વાધ્યાય સુત્રો નીચે કોમેન્ટ માં જણાવો.👇



Post a Comment

2 Comments

  1. अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च
    निर्ममो निरहङ्‍कारः समदुःखसुखः क्षमी
    संतुष्टः सततं योगी यतात्मा दृढ़निश्चयः
    मय्यर्पितमनोबुद्धिर्यो मद्भक्तः स मे प्रिय

    ReplyDelete

Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.