મારા જીવનમાં રંગો ભરું...કનૈયા ને ગમતું કરું...


manushya gaurav din image yuva kendra swadhyay gaurav din quotes brahmavidya sadhak sangh app  gujarati swadhyay


રંગ(#Colour) અને રંગોળી...

જે જીવનમાં ખુશી ભરી દે એ રંગ . રંગે તો જીવનને જીવવા લાયક બનાવ્યું છે . ભારતીય સંસ્કૃતિ(#Indianculture)માં રંગોનું અનેરું મહત્વ છે .

તમે કેવું વિચારો(#think) છો, તમારો વ્યવહાર કેવો છે અને તમે કેટલા ઉર્જાવાન(#Energetic) છો, આ બધુ જ તમને પસંદ આવનારા રંગો પર નિર્ભર કરે છે.

રંગો ને શુભ(#auspicious) માનવામાં આવે છે,એટલે જ તો વાર-તહેવારો(#festivals) અને શુભ કાર્યો માં રંગોળી(#rangoli) બનાવવા માં આવે છે.

અહીં, સ્વાધ્યાય પરિવાર(#Swadhyaypariwar) ના આપણા ભાઈઓ(#brothers) અને બહેનો(#sisters) દ્વારા રંગો ના ઉપયોગ થી જે રંગોળી બનાવવામાં આવી તે મુકવામાં આવી છે.


પાંડુરંગ  

રંગો તો અનેક છે ,  

પણ એક રંગ એવો છે , 

જેનો કોઈ રંગ જ નથી ,  

જેનો કોઈ આકાર જ નથી ,  

જેનો કોઈ સ્વાદ નથી ,  

એ અદ્રશ્ય છે , અદભુત છે .  

એ રંગ તો અનુભૂત છે .  

પણ એ રંગ જ્યારે ચઢે છે ,  

ત્યારે જગતના બધા જ રંગો ,  

લાગે છે મનને ફિક્કા .  

એ રંગ એટલે ....પાંડુરંગ...

 

સ્વાધ્યાય પરિવાર, મનુષ્ય ગૌરવ દિન, રંગોળી.


દુનિયામાં રંગ ઘણા છે,પણ રંગોળી કે મેઘધનુષ(#rainbow) થવું હોય તો એક થવું પડે(Have to be one-unity), રંગ-રંગોળી અને રોશની નો તહેવાર, મનમાં રહેલા દુષ્ટ વિચારો(#evil #thoughts) ને દૂર કરી દિવ્ય વિચારો(#divine #thoughts) ને પ્રકાશિત કરવાનો દિવસ એટલે મનુષ્ય ગૌરવ દિન(#manushyagauravdin), રંગો આપણા બધા નું જીવન ખુશીઓ થી ભરી દે એજ પ્રભુ ને પ્રાર્થના. 




મનુષ્ય ગૌરવ દિન.