જીવન.
સૌ પ્રથમ એક કિલો "પ્રેમ" લઇલો...
એમા બરાબર ૨૦૦ ગ્રામ "સ્મીત" ઉમેરો,
આથો ચડી રહે પછી એમા ચાર ચમચી "વિશ્વાસ" અને ૩૦ ગ્રામ જેટલી "સહાનુભૂતિ" તથા ૦૧ લીટર "સચ્ચાઇ" ઉમેરો,
જે મિશ્રણ તૈયાર થાય તેને ધુટીને બરાબર ઘટ્ટ થવા દો...
પછી એમા એટલા જ વજન જેટલો "આનંદ" રેડી ને ઠીક ઠીક સમય સુધી "વૈરાગ્ય" ના ફ્રીજમાં મૂકી રાખો,
કલાક પછી યોગ્ય ક્દના ચોસલા પાડીને શત્રુ તથા મિત્રોમાં વહેચવા માંડો.
આ સ્વાદિષ્ટ વાનગી નું શું નામ છે ? તે જાણો છો ?
.
.
.
.
.
.
.
.
.
આ વાનગી નું નામ છે "જીવન"...
"#जीवन"...
"#Life"...
"#زندگی"...



0 ટિપ્પણીઓ
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.