वाक्-ब्रर्ह्म् :આપણા માટે દાદાજી તરફથી મળેલું બધુ જ પ્રસાદ છે.
![]() |
| For us, everything we get from '' Pujya Dadaji'' is prasad. |
''પુણ્યપ્રાપ્તિથી આપણને જે મળે છે
તે સમયાંતરે ખલાસ થાય છે.
ભગવત્કાર્ય સાથે -સ્વાધ્યાય કાર્ય સાથે જોડાયા પછી,
આપણે જો ભગવત્કાર્યમાં કાર્યરત હોઈએ,તો પછી જે મળે છે એ જન્માંતર સુંધી ટકે છે.
તેથી આપણે ક્ષણભર પણ ભૂલી શકીયે નહીં કે,
જે કાંઈ દેવદત્ત છે તે પરમ પૂજ્ય દાદાજી માટે અને તેમના થકી જ છે.
ભગવાન તેમેને આપે છે અને દાદાજી આપણને આપે છે.''




0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.