वाक्-ब्रर्ह्म्
''તમે અમારી સાથે છો,
આ અનુભૂતિ અમને સતત મળતી રહે.
આવી અનુભૂતિ અમને થવાને માટે,
તમે અમને સશક્ત અને સક્ષમ બનાવો.
અમારી અસ્મિતા ક્યારેય અહંકાર ના બને
અને
પરસ્પર આપણા સંબંધો સરળ, શુદ્ધ અને પારદર્શક રહે,
આવા આશીર્વાદ તમે અમને આપો, આવી ઇચ્છા અમે રાખીયે છીએ.''



0 ટિપ્પણીઓ
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.