Utsav Darshan: Adiguru Shankracharya Jayanti-2021 | ઉત્સવ દર્શન: શંકરાચાર્ય જયંતી

ઉત્સવ દર્શન: શંકરાચાર્ય જયંતી.


shankaracharya jayanti 2021 shankaracharya jayanti photos adi shankaracharya jayanti images adi shankaracharya jayanti quotes adi guru shankaracharya jayanti jagat guru shankaracharya jayanti happy shankaracharya jayanti adi shankaracharya jayanti in gujarati jagadguru adi shankaracharya jayanti shankaracharya jayanti wikipedia shankaracharya jayanti tithi #shankracharyajayanti shankaracharya shankaracharya jayanti 2021 shankaracharya temple shankaracharya wiki shankaracharya books shankaracharya quotes shankaracharya stotras shankaracharya math shankaracharya peethas shankaracharya arrest shankaracharya and buddhism shankaracharya age shankaracharya ashram shankaracharya and chandala shankaracharya and ramanuja shankaracharya and mandan mishra shankaracharya ashtottara shatanamavali shankaracharya birth date shankaracharya bhagavad gita shankaracharya books pdf shankaracharya buddhism shankaracharya birth place shankaracharya brahmananda saraswati shankaracharya bhaja govindam shankaracharya current shankaracharya compositions shankaracharya commentaries shankaracharya commentary on bhagavad gita shankaracharya commentary on upanishads shankaracharya college bhilai shankaracharya college raipur shankaracharya college shankaracharya death shankaracharya disciples shankaracharya date of birth shankaracharya dwarka shankaracharya dakshinamurthy stotram in telugu pdf shankaracharya debate with buddhism shankaracharya dwara sthapit math shankaracharya drawing shankaracharya eye hospital shankaracharya engineering college shankaracharya established his four mathas at the shankaracharya engineering college raipur shankaracharya era shankaracharya eye hospital chennai shankaracharya education shankaracharya essay shankaracharya four mathas shankaracharya father and mother name shankaracharya film shankaracharya four peethas shankaracharya followers shankaracharya formula shankaracharya father shankaracharya famous quotes shankaracharya guru shankaracharya gita shankaracharya gate shankaracharya gita pdf shankaracharya gita bhashya shankaracharya guru stotram shankaracharya guru name shankaracharya group of institutions shankaracharya hill shankaracharya hospital bhilai shankaracharya history shankaracharya hospital durg shankaracharya hindi shankaracharya hospital junwani shankaracharya hill srinagar shankaracharya hospital junwani bhilai shankaracharya iskcon shankaracharya images shankaracharya in hindi shankaracharya information shankaracharya in kannada shankaracharya information in english shankaracharya in india shankaracharya in sanskrit shankaracharya jayanti shankaracharya jayendra saraswati shankaracharya ji shankaracharya jivan charitra shankaracharya ji maharaj shankaracharya jayanti 2021 date shankaracharya jivan charitra kannada shankaracharya kanchi shankaracharya kashmir shankaracharya kanchipuram shankaracharya killed buddhist shankaracharya ka janm shankaracharya ke 4 math shankaracharya kaun the shankaracharya ka jivan parichay shankaracharya lineage shankaracharya life shankaracharya life history shankaracharya list shankaracharya life span shankaracharya literature shankaracharya life history pdf shankaracharya lakshmi stotram shankaracharya movie shankaracharya mutts shankaracharya mandan mishra debate shankaracharya math in india shankaracharya movie telugu shankaracharya medical college bhilai shankaracharya mother name shankaracharya m shankaracharya of puri shankaracharya of jyotir math shankaracharya of kanchi shankaracharya on krishna shankaracharya of karvir pitham shankaracharya of sringeri shankaracharya of india shankaracharya on casteism shankaracharya philosophy shankaracharya pronunciation shankaracharya puri shankaracharya pdf shankaracharya philosophy pdf shankaracharya periyava shankaracharya peethas list shankaracharya quotes in hindi shankaracharya quotes in kannada shankaracharya quotes in english shankaracharya quotes in sanskrit shankaracharya quora shankaracharya quotes telugu shankaracharya quotes in malayalam shankaracharya raipur shankaracharya ramanujacharya madhvacharya shankaracharya ramanuja chaitanya shankaracharya rachit shankaracharya ramanujacharya madhvacharya upsc shankaracharya ringtone shankaracharya religion shankaracharya rachit stotra shankaracharya swaroopanand saraswati shankaracharya slokas shankaracharya shloka shankaracharya story shankaracharya soundarya lahari shankaracharya songs shankaracharya srinagar shankaracharya tatva sastram name shankaracharya time period shankaracharya tradition shankaracharya teachings shankaracharya tatva sastram shankaracharya temple srinagar timings shankaracharya temple srinagar steps shankaracharya upsc shankaracharya university bhilai shankaracharya university raipur sankaracharya university shankaracharya upanishads shankaracharya uttarakhand shankaracharya up shankaracharya updesh shankaracharya video shankaracharya video song shankaracharya video telugu shankaracharya telugu video songs shankaracharya video cinema shankaracharya video film shri shankaracharya vidyalaya adi shankaracharya video shankaracharya writings shankaracharya works shankracharya was the founder of shankaracharya was born in which state shankaracharya was an advocate of shankaracharya was a great shankaracharya was born in which state of india shankaracharya yoga shankaracharya year shankaracharya youtube adi shankaracharya youtube adi shankaracharya yoga puri shankaracharya youtube adi shankaracharya year adi shankaracharya birth year shankaracharya doctor zakir naik shankaracharya 108 names shankaracharya 1983 adi shankaracharya 1983 jagadguru adi shankaracharya 1977 adi shankaracharya 1983 songs 1st shankaracharya 145th shankaracharya shankaracharya 2021 shankaracharya 2 shankaracharya 2020 shankaracharya jayanti 2020 shankaracharya jayanti 2020 date shankaracharya jayanti 2019 adi shankaracharya movie 2013 shankaracharya 4 peethas shankaracharya 4 math shankaracharya 4 mutts adi shankaracharya 4 math adi shankaracharya 4 disciples adi shankaracharya 4 mutts adi shankaracharya 4 dham 4 shankaracharya 4 shankaracharya peeth 4 shankaracharya ke naam 4 shankaracharya math 4 shankaracharya name adi shankaracharya 5 peeth 5 peethas of shankaracharya 4 peethas of shankaracharya four peethas established by shankaracharya what are the four mathas of shankaracharya

 

આદિ શંકરાચાર્ય જયંતી 

આદિ શંકરાચાર્યનો જન્મ વૈશાખ સુદ પાંચમ નો ગણાય છે. ભારતમાં જે મહાપુરુષો થયા તેમાં શંકરાચાર્યને એક વિશિષ્ટ સ્થાન આપવું પડે. માણસ કેટલું જીવ્યો તેના કરતાં કેવું જીવ્યો એ વધારે મહત્ત્વનું છે ; એ વાત આદ્ય શંકરાચાર્યે પોતાના અલ્પકાલીન પણ જ્વલંત જીવનથી સાબિત કરી આપી છે . આધ્યાત્મિક અને બુદ્ધિમતા, તેમની બેજોડ વિદ્વતા તેમજ અમુલ્ય વિચારોએ આપણા સમાજ પર અમીટ છાપ છોડી છે. આદિ શંકરાચાર્યએ સાચી રીતે શિક્ષણ, ચર્ચા અને વિચારણાની તંદુરસ્ત સંસ્કૃતિ પર ભાર મૂક્યો હતો.

આચાર્ય શંકર એટલે જ્ઞાન અને ભાવનો સુભગ સમન્વય ! જ્ઞાનના ઉત્તંગ શિખર પર આસનસ્થ હોવા છતાં તેમણે જીવનમાં ભાવનું ઊંડાણ ખોયું નહોતું . જ્ઞાન અને ભાવને એક સાથે જીવનમાં જે જાળવી શકે ; બુદ્ધિનો પ્રકષૅ અગ્નિ જેના શ્રદ્ધાના પુષ્પને કરમાવી ન શકે તે જ સાચો મહાપુરુષ ! આચાર્ય શંકર એટલે જ્ઞાનના હિમાલય અને ભાવના સાગર . અદ્વૈતની ગર્જન કરનાર આચાર્ય જ દ્વૈતનાં ભાવમધુર સ્તોત્રો રચ્યાં છે એ જ એમના જીવનનો મહિમા છે . ' अहं ब्रह्मास्मि ' ની ગર્જના કરનાર કે ' एकमेवा द्वितीय ब्रह्म ' એમ કહેનાર શંકરાચાર્ય જ ' मम भवतु कृष्णोऽक्षिविषयः । ' કહી શકે છે ; એ જ એમની વિશેષતા છે . શંકરાચાર્યના અદ્વૈત જ્ઞાન અને દ્વૈત જીવનશ્રેણિનો સમન્વય સાધવામાં નિષ્ફળ નીવડતા લોકો શંકરાચાર્ય બે કે ત્રણ હતા એમ કહેવાનો મિથ્યા પ્રયાસ કરે છે ત્યારે તેમના એ પ્રયત્નો હાસ્યાસ્પદ ભાસે છે .

શંકરાચાર્યના અદ્વૈતવાદને અનુભૂતિ , ભાવ , બુદ્ધિ કે વ્યવહારના વિભિન્ન સ્તરો પરથી સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો અદ્વૈતવાદનું સાચું રહસ્ય સમજાઈ જાય , એટલું જ નહીં પણ આચાર્યની મહાનતાના દર્શન થાય અને આપણી ગેરસમજણ કે અલ્પ બુદ્ધિને કારણે આચાર્યને થતો અન્યાય અટકે . 

અદ્વૈતવાદના પ્રણેતા

જીવે , શિવ સાથે અદ્વૈત સાધવાનું જ છે ; પણ કુટુંબજીવન કે સમાજ જીવનમાં પણ આપણે એકબીજાનાં સુખદુઃખમાં સમરસ થઈ અદ્વૈત સાધીએ એ પણ અદ્વૈતવાદને અપેક્ષિત છે . પગમાં કાંટો વાગે તો આંખમાં આંસુ આવે અને હાથ કાંટાને કાઢવા , પગની મદદે પહોંચી જાય એથી મોટું અદ્વૈતનું બીજું કયું ઉદાહરણ હોઈ શકે ? સમાજમાં પણ માનવ એકબીજાની મદદે આ રીતે દોડી જાય તો સામાજિક સ્તર પર કેવું સુંદર અદ્વૈત સર્જાઈ રહે ! જીવનમાં પણ પિતા - પુત્ર , ભાઈ - બહેન , પતિ - પત્ની , સાસુ - વહુ , ગુરુ - શિષ્ય , રાજા - પ્રજા એ સૌમાં અદ્વૈતવાદનો ભાવાત્મક સૂર ઝીલાય તે સૃષ્ટિમાં કેવું સુંદર સંગીત પ્રગટે ! 

ભારતીય તત્વજ્ઞાન પર શંકરાચાર્યનો એવો અનોખો પ્રભાવ છે કે વેદકાળથી ચાલતો આવેલો માયાવાદ આચાર્યની પાછળ “ શંકર-માયાવાદ ” તરીકે ઓળખાવા લાગ્યો . આ માયાવાદને સમજવામાં પણ ભલભલાની બુદ્ધિ ચક્કર ખાય છે . દશ્ય જગતનો અસ્વીકાર કેમ કરાય ? પણ અહીં એક વાત ભૂલી જવાય છે કે માયાવાદ જગતને અસત્ય નહીં પરંતુ મિથ્યા ઠરાવે છે . તે જગતનું અસ્તિત્વ ( Existence ) સ્વીકારે છે પણ તેનું સત્યત્વ ( Reality ) અમાન્ય કરે છે . વેદાન્ત જગતને આભાસરૂપ ગણે છે . જગત છે પણ આપણે તેને જે રૂપમાં જોઈએ છીએ તેવું નથી . સાચી દષ્ટિ પ્રાપ્ત થાય તો જગતના વિભિન્ન પદાર્થોને બદલે સર્વત્ર બ્રહ્મ નાચતું દેખાય . 

સંસાર સુંદર છે કારણ કે તેને સર્જનહાર સુંદર છે . ચિત્રકાર પોતે અલગ રહીને ચિત્ર બનાવે છે અને એ ચિત્રમાં બહારના રંગો પુરે છે , તેથી ચિત્ર સુંદર હોઇને પણ ચિત્રકાર સુંદર ન હોવાની પૂરે પૂરી સંભાવના છે . ફ્રોઇડ ઇત્યાદિ મનોવિશ્લેષણશાસ્ત્રીઓ તો એવો અભિપ્રાય ધરાવે છે કે , કેટલીક વાર પોતાની કુરૂપતા કે વિકૃતિથી નિર્માણ થયેલા માનસિક અસંતોષને દૂર કરવા માનવ સુંદર કૃતિનું સર્જન કરતો હોય છે . પરંતુ ઈશ્વરના બારામાં એવું નથી કારણ કે , સૃષ્ટિ સર્જીને ઈશ્વર એનાથી અલિપ્ત નથી રહ્યો પરંતુ , આ સૃષ્ટિના . અણુ - પરમાણુમાં તે પોતે જ પોતાની સમગ્ર કલાથી વિલસી રહ્યો છે . 

ગીતાએ સંસારને અશ્વત્થ અને અવ્યય કહીને બિરદાવ્યા છે .સંસાર પરિવર્તનશીલ છે . આજની વાત તે જ સ્વરૂપે કાલે રહેતી નથી . છતાં સંસાર કદી નાશ પણ પામતો નથી . સંસારની ક્ષણિકતા અને પરિવર્તનશીલતામાં જ એની સુંદરતા સમાયેલી છે. ' क्षणे क्षणे यन्नवनामुपैतितदेवरूपं रमणीयतायाः । ' આદ્ય શંકરાચાર્યે ભગવાન કૃષ્ણને પણ ' दिने दिने नवं नवं ' કહીને બિરદાવ્યા છે . નિત્ય બદલતા રહેલા આ સંસારમાં પ્રવાહ સાતત્ય છે . તેની અવિચ્છિન્ન ધારાને ટકાવવા પ્રભુ સતત કાળજી લે છે . 

જ્ઞાન, કર્મ અને ભક્તિના પ્રયાગરાજ

શંકરાચાર્યના જીવનમાં જ્ઞાન , કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળે છે . પોતાના અજોડ બુદ્ધિપ્રકર્ષથી તેમણે અનેક પંડિતોને પરાસ્ત કર્યા છે . સોળ વર્ષની વયે તો તેમણે બ્રહ્મસૂત્ર ઉપનિષદો અને ગીતા એ પ્રસ્થાનત્રયી પર ભાષ્ય લખી નાખ્યાં હતાં . તેમની ભક્તિ તેમના સ્તોત્ર - સાહિત્યમાં ઊછળતી દેખાય છે . તેમની જ્ઞાનનિષ્ટ ભક્તિ શાંત સરિતા જેવી નહીં પરંતુ ઊછળતા સાગર જેવી છે . તેમનું અને પ્રભુનું મિલન એ બે ઘૂઘવતા મહાસાગરનાં મિલન જેવું છે . તેમને કર્મયોગ પણ અજોડ છે . વૈદિક સંસ્કૃતિનો ઝંડો લઇને તેઓ આસેતુહિમાલય દોડ્યા છે . 

મૂર્તિપૂજાના પુરસ્કર્તા

મૂર્તિપૂજાના તેઓ પુરસ્કર્તા છે . બદ્રિનારાયણમાં ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરી તેમણે મૂર્તિપૂજા ન માનનાર બૌદ્ધ વિચારેને ભારતના સીમાડાઓની બહાર ધકેલી દીધા . કર્મયોગ કરતાં-કરતાં તેઓ સામાન્ય માનવ સુધી પહોંચ્યા હતા. 

સન્યાસનું ગૌરવ વધારનાર

તેમણે સંન્યાસનું ગૌરવ પણ વધાર્યુ હતું . સંન્યાસી એ જ્વલંતત કર્મયોગી હોય છે , એ તેમણે પોતાના જીવનથી બતાવી આપ્યું હતું . ભગવું વસ્ત્ર એ ત્યાગ , બલિદાન અને શૌર્યનું પ્રતીક છે એમ એમની જીવનધારા નિહાળ્યા પછી કોઈને પણ લાગ્યા વગર રહે નહીં . પરંતુ , સન્યાસનો અર્થ પ્રેમશૂન્યતા નથી એ એમણે પોતાની માતાની અંતિમ ક્રિયા કરીને સિદ્ધ કરી દેખાડયું હતું . તેમનો માતૃપ્રેમ અજોડ હતો . કેવળ સંસાર પ્રત્યેની વિરક્તિ નહીં પરંતુ પ્રભુ પ્રત્યેની અનુરક્તિએ તેમને સંન્યાસ તરફ વાળ્યા હતા . પ્રથમાશ્રમમાંથી સીધા ચતુર્થાશ્રમમાં જવામાં શાસ્ત્રનું ઉલ્લંઘન નહીંન પરંતુ એમની અલ્પ આયુમર્યાદા કારણભૂત હતી . બત્રીસ વર્ષના અલ્પ કાળમાં તેમણે મહાન વૈશ્વિક કાર્ય કરવાનું હતું . 

જ્ઞાન, કર્મ અને ભક્તિના પ્રયાગરાજ, અદ્વૈતવાદના પ્રણેતા, મૂર્તિપૂજાના પુરસ્કર્તા, પંચાયતનપૂજાના પ્રવર્તક, અનુરક્તિ અને વિરકિતના સાક્ષાત્ સમન્વય તેમજ સન્યાસનું ગૌરવ વધારનાર ભારતમાતાના પનોતા પુત્ર એવા સદા નવજુવાન સંન્યાસી આચાર્ય શંકરને અનંત પ્રણામ !

માણસ કેટલું જીવ્યો તેના કરતાં કેવું જીવ્યો એ વધારે મહત્ત્વનું છે.


Header Ads Insurance Loans Mortgage Attorney Credit Lawyer Donate Degree Hosting Claim

Post a Comment

0 Comments