Dadaji one, role many-36 forms of dadaji.

દાદાજી એક, ભૂમિકા અનેક: દાદાજીના ૩૬ સ્વરુપ.


Dadaji-one-role-many-36-forms-of-dadaji-kavita-quotes-song-bhavgeet-balgeet-biography-photos-images-speech-top-36-role-of-pandurang-shastri-athavale-www.swadhyay.online


(૧) જીવન વેદ ની ऋચા ના ઉદ્ગાતા
(૨) જીવનનૌકા નું ધ્રુવદર્શન
(૩) જીવન સાગર ના કુશળ કર્ણધાર
(૪) જીવન સંગ્રામના વિજયી યોધ્ધા
(૫) જીવન વૃક્ષના સફળ સિંચક
(૬) જીવન શિલ્પ ના અદ્ભુત શિલ્પકાર
(૭) જીવન ગીતા ના વિરલ વ્યાખ્યાતા
(૮) જીવન ક્ષેત્રના પરિશ્રમી કૃષિકાર
(૯) જીવન શાળાના માનનીય આચાર્ય
(૧૦) જીવન વીમાના વરદાયિ વાદક
(૧૧) જીવન પુષ્પ ના રંગ સુગંધ મકરંદ
(૧૨) જીવન ગંગા ના પ્રયાગ રાજ
(૧૩) જીવન લક્ષ્મી ના નારાયણ
(૧૪) જીવન સત્યના સંશોધક
(૧૫) જીવન સ્રોત ના સમુદ્ર
(૧૬) જીવન શાસ્ત્રોના સારસ્વત
(૧૭) જીવન વનના નિર્ભયી વનરાજ
(૧૮) જીવન માર્ગ ના માર્ગદર્શક
(૧૯) જીવન કોષની પરિભાષા ના વિશ્વ કોષ
(૨૦) જીવન શાસ્ત્રોના જંગમ સંસ્થા
(૨૧) જીવન વ્રતના સ્નાતક
(૨૨) જીવન પોથીના અંતિમ પ્રકરણ
(૨૩) જીવન યજ્ઞના સશ્રધ્ધ યાજક
(૨૪) જીવન યોગના અનન્ય યોગી
(૨૫) જીવન સાધના ના સિદ્ધહસ્ત સિધ્ધપુરુષ
(૨૬) જીવન કાવ્યની મધુર કલ્પના
(૨૭) જીવન હિમાલય ના ઉત્તુંગ કૈલાસ
(૨૮) જીવન આભૂષણ ના અમૂલ્ય રત્ન
(૨૯) જીવન મંદિર ના સુપ્રતિષ્ઠિત દેવતા
(૩૦) જીવન યમુના ના તટસ્થ વૃંદાવન
(૩૧) જીવન રથના બુદ્ધિનિષ્ઠ સારથિ
(૩૨) જીવન દીપ ના દેદીપ્યમાન સ્નેહ જ્યોતિ
(૩૩) જીવન ફળના અમર મધુર રસ
(૩૪) જીવન રામાયણ ના રામ
(૩૫) જીવન નવલિકા ના પ્રેમ લક્ષણા પ્રકરણ
(૩૬) જીવન આકાશ ના આકાશદીપ સૂર્ય.




🙏 We Love Pandurang Shastri Athwale. 🙏


Header Ads

Post a Comment

0 Comments