what is 'can-do' Instinct ?

'Can-do' વૃત્તિ શું છે?-कुतूहलम्


i-can-do-Hu-kari-saku-chhu-what-is-can-do-Instinct-by-swadhyay-pariwar-pujya-pandurang-shashtri-athwale-dadaji-www.swadhyay.online


માનવ સમાજને અશક્ય લાગતી વૈશ્વિક ઘટનાઓ વિવિધ ક્ષેત્રે શક્ય બની, તેનું કારણ '#Can #do' વૃત્તિ છે. આ વૃત્તિથી જ પ્રયત્નશીલ ઉદ્યમી વીરોએ હેતુપૂર્વક, બુદ્ધિપૂર્વક, ધીરજપૂર્વક, પૂર્ણ પ્રામાણિકતાથી, સાચા દિલથી, અવિરત પ્રયત્નોથી કેટલીક ઘટનાઓ શક્ય બનાવી છે, 

જેવી કે,

(૧) સ્વાધ્યાય કાર્ય માં Indwelling God, Human dignity, Bhakti is a social force, Impersonal wealth can do વૃત્તિ વિના શક્ય છે?  Silent but singing revolution પણ 'can-do' વૃત્તિથી જ થઈ રહ્યું છે.

(૨) પૃથ્વીપરના માનવીએ ચંદ્ર પર પદારોહણ કર્યું - One small step of a man, Giant step for mankind.

(૩) પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીને ભેદતી. તોતિંગ દીવાલ તૂટી કારણ Co-operation and firm determination that 'we can do it'.

(૪) થોડા ટટુઓ , થોડી અશરફીઓ અને થોડા જ મિત્રોની જાગીર સાથે ફકત Can do #attitude ને કારણે શિવાજી The Great બન્યા.

(૫) ઓપન હાઈમરે '#Atom' ફોડયો તે વખતે... When one atom breaks, thousands of suns rise, it happens only when one thinks, I can do it.

(૬) Can a single currency be possible for several nations? yes, it is. યુરોપના ૧૧ દેશો ‘યુરો’(#Euro) ચલણ માટે એક થયા.

(૭) અમેરિકામાં અબ્રાહમ લિંકને ગુલામીની પ્રથા નાબૂદ કરાવી કારણ We hold this to be self- evident, that all men are created equal.

🙏Yes, You Can Do It.🙏


Post a Comment

1 Comments

Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.