મારા જીવનમાં રંગો ભરું...કનૈયા ને ગમતું કરું...
જે જીવનમાં ખુશી ભરી દે એ રંગ . રંગે તો જીવનને જીવવા લાયક બનાવ્યું છે . ભારતીય સંસ્કૃતિ(#Indianculture)માં રંગોનું અનેરું મહત્વ છે .
તમે કેવું વિચારો(#think) છો, તમારો વ્યવહાર કેવો છે અને તમે કેટલા ઉર્જાવાન(#Energetic) છો, આ બધુ જ તમને પસંદ આવનારા રંગો પર નિર્ભર કરે છે.
રંગો ને શુભ(#auspicious) માનવામાં આવે છે,એટલે જ તો વાર-તહેવારો(#festivals) અને શુભ કાર્યો માં રંગોળી(#rangoli) બનાવવા માં આવે છે.
અહીં, સ્વાધ્યાય પરિવાર(#Swadhyaypariwar) ના આપણા ભાઈઓ(#brothers) અને બહેનો(#sisters) દ્વારા રંગો ના ઉપયોગ થી જે રંગોળી બનાવવામાં આવી તે મુકવામાં આવી છે.
પાંડુરંગ
રંગો તો અનેક છે ,
પણ એક રંગ એવો છે ,
જેનો કોઈ રંગ જ નથી ,
જેનો કોઈ આકાર જ નથી ,
જેનો કોઈ સ્વાદ નથી ,
એ અદ્રશ્ય છે , અદભુત છે .
એ રંગ તો અનુભૂત છે .
પણ એ રંગ જ્યારે ચઢે છે ,
ત્યારે જગતના બધા જ રંગો ,
લાગે છે મનને ફિક્કા .
એ રંગ એટલે ....પાંડુરંગ...


























દુનિયામાં રંગ ઘણા છે,પણ રંગોળી કે મેઘધનુષ(#rainbow) થવું હોય તો એક થવું પડે(Have to be one-unity), રંગ-રંગોળી અને રોશની નો તહેવાર, મનમાં રહેલા દુષ્ટ વિચારો(#evil #thoughts) ને દૂર કરી દિવ્ય વિચારો(#divine #thoughts) ને પ્રકાશિત કરવાનો દિવસ એટલે મનુષ્ય ગૌરવ દિન(#manushyagauravdin), રંગો આપણા બધા નું જીવન ખુશીઓ થી ભરી દે એજ પ્રભુ ને પ્રાર્થના.
1 Comments
દાદાજી તેમને સત સત નમન તમારા વિચારો થકી અમારૂં જીવન પણ અમુલ્ય બન્યું તમારા આશીર્વાદ થી સદાય કોઈ પણ પરીસ્થીતી માં હસતાં રહેવાની પ્રેરણા મળી મન ના અસંખ્ય વીકારો ને તમારી અમૃતવાણી થી ખબર ન પડતાં બધા ગાયબ થઈ ગયા દાદા તમને કોટી કોટી વંદન
ReplyDeleteJay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.