આપણી ભારતીય સંસ્કૃતિ ના ગ્રંથો,પુરાણો,વેદો અને શ્રીમદ ભગવદ ગીતા ના શ્લોકો અને મંત્રોને બોલવા અને સમજવા ખુબજ મુશ્કેલ છે,તેથી દાદાજીએ આ મહત્વના શ્લોકોને ત્રિકાળસંધ્યા દ્વારા આપણેને બોલતા કર્યા,ત્રિકાળ સંધ્યા કરવાથી સાથે સાથે કેટલા શાસ્ત્રો નુ અધ્યયન પણ થાય છે,પૂજય દાદાજી આપેલ ત્રિકાળ સંધ્યા ના મહામૂલા મંત્ર ના ૧૦ શ્લોકો આપણેને કેટલા શાસ્ત્રો માંથી ચૂંટીને આપ્યા છે જે નીચે મુજબ છે.
Trikal sandhya-ત્રિકાળ સંધ્યા-त्रिकाल संध्या
(૧) कराग्रे वसते लक्ष्मी....
- ધર્મ શાસ્ત્ર(धर्मशास्त्र ).
(૨) समुद्रवसने देवि....
- વિશ્વામિત્ર સ્મુતિ(विश्वामित्र स्मृति).
(૩) वसुदेवसुतं देवं....
- ગર્ગ સંહિતા(गर्ग संहिता).
(૪) यज्ञशिष्टाशिन: सन्तो....
- ગીતાજી અધ્યાય-૩,શ્લોક ૧૩(गीता अध्याय-3,श्लोक-13).
(૫) यत् करोषि यदश्नाषि....
- ગીતાજી અધ્યાય-૯ શ્લોક ૨૭(गीता अध्याय - 9 ,श्लोक - 27).
(૬) अहं वैश्वानरो भूत्वा....
- ગીતાજી અધ્યાય-૧૫, શ્લોક ૧૪(गीता अध्याय-15,श्लोक-14)
(૭) ॐ सह नाववतु....
- ઉપનિષદ શાંતિ મંત્ત(उपनिषद् शांति मंत्र).
(૮) कृष्णाय वासुदेवाय....
- શ્રીમદ્ ભાગવત સ્કંધ -૧૦, ખંડ- ૧૩,અધ્યાય - ૧૬(श्रीमद्भागवत, स्कंध - 10, खंड -13, अध्याय -16).
(૯) करचरणकृतं वाक्....
- શિવપરાઘક્ષમાપનસ્તોત્રમ્ ,શ્લોક ૧૪(शिवापराधक्षमापनस्तोत्रम्,श्लोक - 14).
(૧૦) त्वमेव माता च पिता त्वमेव....
- પાંડવ ગીતા,મથુરાકાંડ,શ્લોક - ૨૮(पांडव गीता, मथुराकांड,श्लोक - 28).
(૧) કર દર્શન:
कराग्रे वसते लक्ष्मीः करमध्ये सरस्वती ।
करमूले तु गोविन्दः प्रभाते करदर्शनम ॥
(૨) પૃથ્વીને વંદન:
समुद्रवसने देवि पर्वतस्तनमण्डले ।
विष्णुपत्नि नमस्तुभ्यं पादस्पर्शं क्षमस्वमे ॥
(૩) જગદગુરુ શ્રી કૃષ્ણને વંદન:
वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् ।
देवकीपरमानन्दं कृष्णं वंदे जगद्गुरुम् ||
(૪) જમતી વખતે:
यज्ञशिष्टाशिन: सन्तो मुच्यन्ते सर्वकिल्बिषै: |
भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् ||
(૫)
यत् करोषि यद् अश्नासि यज् जुहोषि ददासि यत् ।
यत् तपस्यसि कौन्तेय तत् कुरुष्व मद्-अर्पणम् ॥
(૬)
अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रित: ।
प्राणापानसमायुक्त: पचाम्यन्नं चतुर्विधम् ॥
(૭)
ॐ सह नाववतु।
सह नौ भुनक्तु।
सह वीर्यं करवावहै।
तेजस्विनावधीतमस्तु।
मा विद्विषावहै॥
ॐ शान्ति: शान्ति: शान्ति:॥
(૮)સૂતી વખતે:
कृष्णाय वासुदेवाय हरये परमात्मने ।।
प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः।।
(૯)
करचरणकृतं वाक् कायजं कर्मजं वा
श्रवणनयनजं वा मानसंवापराधं ।
विहितं विहितं वा सर्व मेतत् क्षमस्व
जय जय करुणाब्धे श्री महादेव शम्भो ॥
(૧૦)
त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव ।
त्वमेव विद्या द्रविणम् त्वमेव त्वमेव सर्वम् मम देव देव ॥
0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.