Te Sikhvadyu-krutagnata Bhavgeet

તે શીખવાડ્યું !!

મારા જીવનના પ્રણેતા...મારા રાહબર... 
મારા હૃદય ને મંદિર કહેતા તે શીખવાડ્યું !! 

માનવ માનવ વચ્ચે નું અંતર ઘટાડી...
દૈવી સંબંધ બાંધતા તે શીખવાડ્યું !!

દેહ ધારણ કર્યો હતો માત્ર માનવ નો... 
'મનુષ્ય' બનતા તો તે શીખવાડ્યું !! 

મફત લેવાની વૃત્તિ કાઢી ને... 
અયાચક બનતા તે શીખવાડ્યું !! 

રહું જીવન ભર આભારી ને કાર્ય કરતો રહું તારું... 
કેમકે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું પણ તેજ શીખવાડ્યું !! 


👉 સૃજામ્યહમ નું ચક્ર ધરી આ સંક્રમણ ને હટાવો: ⏯️ Play

Post a Comment

0 Comments