🙏JAY YOGESHWAR🙏 Swadhyay Parivar Gujarati Website-Bhavgeets-Books Speech of Shri Jayashree Didi on the occasion of celebrating 200 years of Virpur| Jalarambapa-Virpur | Swadhyay parivar

Speech of Shri Jayashree Didi on the occasion of celebrating 200 years of Virpur| Jalarambapa-Virpur | Swadhyay parivar

અન્નક્ષેત્ર શતાબ્દી મહોત્સવ, વીરપુર (ગુજરાત).




વીરપુર 200 વર્ષ ની ઉજવણી નિમિતે શ્રી જયશ્રી દીદી નું વક્તવ્ય:
વીરપુર જલારામ ગામે પૂજ્ય જલારામબાપાએ શરૂ કરેલ અન્નક્ષેત્રને બસો વર્ષ પૂર્ણ થતાં હોય તે નિમીતે દ્વિ શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે મોરારીબાપુની રામ કથાનો પ્રારંભ થયો હતો. વિક્રમ સવંત ૨૧૮૭૬ ની મહા સુદી બીજના દિવસે પૂજ્ય જલારામબાપાએ વીસ વર્ષની ઉંમરમાં જ ગુરુ ભોજલરામબાપાની પ્રેરણાથી ભૂખ્યાને ભોજન મળી રહે તે માટે અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું હતું. જે અન્નક્ષેત્રને ૨૦૭૬ને પોષ વદ નોમના રોજ બસો વર્ષ પૂર્ણ થતાં હોય તેના ભાગરૂપે ગાદીપતિ રઘુરામબાપા દ્વારા મોરારીબાપુની રામ કથાનું આયોજન કર્યું છે. જેમાં સ્વાધ્યાય પરિવાર વતી આદરણીય દીદીએ વક્તવ્ય આપ્યું હતું...


Video:

#dvishatabdimahotsav #Virpur #rajkot #moraribapu #jayshreetalwalkar #swadhyayparivar #communitykitchen

Post a Comment

0 Comments