પૂજ્ય દાદાજીને તેમના સતત નિઃસ્વાર્થ કાર્ય માટે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેણે આ પુરસ્કારોને "ભગવાનના પ્રેમ પત્રો" તરીકે ગણાવીને આ પુરસ્કારોનો સ્વીકાર કર્યો છે.
પૂજય દાદાજી ને મળેલ એવોર્ડસ.
વર્ષ | એવોર્ડ નું નામ | એવોર્ડ આપનાર | એવોર્ડ શા માટે? |
---|---|---|---|
૧૯૯૭ | રાવ સાહેબ ગોગટે પુરસ્કાર | મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ગોગટે ફાઉન્ડેશન | જમીન અને છોડ વિકાસમાં અસાધારણ સફળતા |
૧૯૮૮ | મહાત્મા ગાંધી એવોર્ડ વૈશ્વિક સાંસ્કૃતિક એવોર્ડ | અખીલ ભારતી રાષ્ટ્રભાષા પ્રચાર સમિતી | આર્ય વિચારો અને માનવી મુલ્યોના ક્રાંતિકારી પ્રયોગ માટે |
૧૯૯૨ | લોકમાન્ય તિલક સન્માન | લોકમાન્ય તિલક સ્મારક ટ્રસ્ટ | માનવના ભલા માટે સમર્પિત નિ:સ્વાર્થ કાર્ય |
૧૯૯૩ | પ્રોગ્રેસ ઇન રીલીજીયન | દિવાળીબેન મહેતા ટ્રસ્ટ | સર્વધર્મ પ્રત્યેનો મૈત્રીભાવ તથા ધર્મ માટેનો વૈજ્ઞાનિક અભિગમ |
૧૯૯૬ | રેમન મેગ્સેસે એવોર્ડ | રેમન મેગ્સેસે એવોર્ડ ફાઉન્ડેશન (ફિલીપાઇન્સ) | ઉત્કૃષ્ટ સામુહિક નેતૃત્વ માટે |
૧૯૯૭ | ટેમ્પટન પ્રાઇઝ | જહોન ટેમ્પલ્ટન ફાઉન્ડેશન | પ્રોગ્રેસ ઇન રીલીજીયન(ધર્મમાં પ્રગતિ) |
૧૯૯૭ | રાષ્ટ્રીય એકાત્મકતા પુરસ્કાર | આર.જી. જોષી ફાઉન્ડેશન | - |
૧૯૮૭ | રાવ સાહેબ ગોગટે પુરસ્કાર | મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ગોગટે ફાઉન્ડેશન | સમાજની પ્રવિત્ર સેવા બદલ |
૧૯૯૭ | સોસીયલ જસ્ટીસ પુરસ્કાર(૧૯૯૬ માટે) | ન્યાયમૂર્તિ શમશાસ્ત્રી પ્રભૂણે પ્રતિષ્ઠાન | સામાજીક ન્યાય |
૧૯૯૮ | આનંદમય પુરસ્કાર | દિનાનાથ સ્મૃતિ પ્રતિષ્ઠાન | નિઃસ્વાર્થ સમાજ સેવા |
૧૯૯૮ | જી,ડી, બિરલા ઈન્ટરનેશનલ એવોર્ડ | ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી કૃષ્ણકાન્તના હસ્તે | માનવતા |
૧૯૯૯ | પદ્મ વિભૂષણ એવોર્ડ | ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા | - |
૨૦૦૦ | જીવન ગૌરવ પુરસ્કાર | ચતુરંગપ્રતિષ્ઠાન સામાજીક ઉત્થાન | સામાજીક ઉત્થાન |
૨૦૦૧ | દેવી અહલ્યા નેશનલ એવોર્ડ | અહલ્યાબાઈ રાષ્ટ્રીય પુરસ્કાર સમિતિ | - |
પૂજય દાદાજીને મળેલ બહુમાન.
વર્ષ | બહુમાન |
---|---|
૧૯૯૪ | પુના(મહારાષ્ટ્ર) મ્યુનિસિપલ કોપોરેશન |
૧૯૯૫ | ગુજરાત રાજ્યની વિધાન સભા દ્વારા |
૧૯૯૭ | વડોદરા (ગુજરાત) મ્યુનિસિપલ કોર્પોરેસન દ્વારા (VMC) |
૧૯૯૮ | સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા ડોકટર ઓફ લેટર્સ ની ડીગ્રી એનાયત કરી |
૧૯૯૮ | સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિધાનગર દ્વારા ડોકટર ઓફ લીટરેચર ની ડીગ્રી એનાયત |
આદરણીય દીદીજીને મળેલ પુરસ્કાર.
વર્ષ | પુરસ્કાર નું નામ | પુરસ્કાર આપનાર | પુરસ્કાર શા માટે? |
---|---|---|---|
૨૦૦૧ | લોકશિક્ષણ પુરસ્કાર | આપ્ટે ગુરૂજી સ્મારક ટ્રસ્ટ | સામાજીક અને રાષ્ટ્રીય જાગરૂકતા માટે |
૨૦૧૦ | સરસ્વતી પુરસ્કાર | કૈલાસ મઠ | - |
0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.